99951641 Fecd 4004 9d77 Fad0e05eb7b6

*પરશોત્તમ રૂપાલાના વિરોધમાં નવી રણનીતિ*

*પરશોત્તમ રૂપાલાના વિરોધમાં નવી રણનીતિ*

100 ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી નોંધાવશે

રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિયાણી ઉમેદવારી નોંધાવશે

100 જેટલી ઉમેદવારી થાય તો બેલેટ પેપરથી કરવી પડે ચૂંટણી

આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું: તૃપ્તિબા રાઓલ