IMG 2270 Copy

BREAKING: મુખ્યમંત્રીને જેલમાં મોકલાયા

BREAKING: મુખ્યમંત્રીને જેલમાં મોકલાયા

રાઉઝ એવન્યુ કોર્ટે CM અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટે તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. સુનાવણી દરમિયાન EDએ કહ્યું, અમારી પૂછપરછ પુરી થઈ છે. કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યાતે અમને સતત ગેરમાર્ગે દોરે છે. તે પોતાનો ફોન નથી આપી રહ્યાઆ સ્થિતિમાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા જોઈએ. કેજરીવાલે જેલમાં સ્પેશિયલ ડાયટ ફૂડ અને પુસ્તકોની માંગણી કરી છે.