IMG 3022 Copy

ઈતિહાસમાં પહેલીવાર આવુ થવા જઈ રહ્યું છે

ઈતિહાસમાં પહેલીવાર આવુ થવા જઈ રહ્યું છે

ઇતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે જ્યારે કોઇ એક ઈસ્લામિક દેશ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવાની છે. સાઉદી અરબમાં પહેલી વાર મહિલા ઉમેદવારને મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવા મોકલશે. આ માહિતી ખુદ રુમી અલકાહતાનીએ આપી છે જે મિસ યુનિવર્સ 2024ની સ્પર્ધામાં સાઉદી અરબ તરફથી ભાગ લેશે.