A6a15217 0e1d 440e 9e2e Abe00f8d1bd1 458x1024

મનોદિવ્યાંગ લાભાર્થીઓએ તિલક હોલી રમી..

મનોદિવ્યાંગ લાભાર્થીઓ એ તિલક હોલી રમી..
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં મનોદિવ્યાંગ લાભાર્થીઓ એ ઈન્ડિયન ઓઈલ કંપની નાં અધિકારી ઓ સંગ તિલક હોળી રમીને હોળી પર્વ ની ઉજવણી કરી હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફ થી હાજર રહેલ તમામ બાળક ને પિચકારી,કલર પેકેટ, ટેમ્પરેચર બોટલ અને બલૂન પેકેટ ગિફ્ટ માં આપવા માં આવ્યા હતા.અને રસ પુરી નું સ્વાદિષ્ટ ભોજન પણ જમાડવા માં આવ્યુ હતુ.
નવજીવન પરિવાર