IMG 0493

મથુરામાં આવેલ રમણરેતી આશ્રમમાં હર્બલ હોળીની ઉજવણી કરવામાં આવી

મથુરામાં હર્બલ હોળી રમવામાં આવી

ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલ રમણરેતી આશ્રમમાં હર્બલ હોળીની ઉજવણી કરવામાં આવી છે. કેસુડાના ફૂલના રંગોથી હોળી મહોત્સવની અગાઉ ઊજવણી કરવામાં આવી હતી. દરવર્ષે આજ રીતે હોળી પહેલા અહી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં દેશ વિદેશથી આવેલા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.