41359f61 Bd28 4646 Aefd 9f1dc7a1c7c1 798x1024

ફેશન ડિઝાઈનર ખુશ્બૂ રાવલ ભટ્ટએ નવદંપતીને આશીર્વાદ રૂપે ડીઝાઇન કરેલી ચણીયા ચોળી તથા જનોઈ ધારણ કરેલા બટુકોને ત્રાંબા ના લોટા ભેટ આપ્યા

ઝાલાવાડ, નળકાંઠા તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા ૪૪મો સમૂહલગ્ન તથા યજ્ઞોપવિત સમારંભ યોજાયો.

જેમાં 4 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. આ શુભ પ્રસંગે ફેસન ડિસઈનર ખૂશ્બુ રાવલ ભટ્ટએ નવદંપતીઓને આશીર્વાદ રૂપે તેમની ડિજાઈન કરેલી ચણીયા ચોળી ભેટ સ્વરૂપે આપી અને સમાજને એક ઉત્તમ અને ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

246d642c 9abe 4564 8708 F21370364c9b 233x300

ફેશન ડિઝાઇનર ખૂશ્બુ રાવલ ભટ્ટે અગાઉથી ડિઝાઈન કરીને પર્સનલાઈઝડ કરી હતી. તેમનો પોતાનો ક્રિસ્ટલ કેશન સ્ટુડિયો અને બ્યુટિક અમદાવાદ અને ગાંધીનગર બંને જગ્યાએ -આવેલો છે. તો જ્યારે તેમને જાણવા મળ્યુ કે બહુચરાજી ખાતે સમૂહ લગ્ન તથા યજ્ઞો પવિતનું આયોજન કરવામાં આવેલ છે.

A5e5053b 68a2 49b9 99eb Ba01526bd673 232x300

નવવધુઓને ચણીયા ચોળી ઉપરાંત યજ્ઞો પવિત સમારંભમાં પણ તેમણે દરેક બટુકોને ત્રાંબાનાં આકર્ષક લોટા આપવામાં આવ્યા હતા.

7b5e5ab4 D4e6 4839 A5e9 7fba8a14aee2 231x300