21 દિવસ ભારત બંધ, લોકડાઉન, શું છે સત્ય?
કોરોનાના નવા વેરિઅન્ટ, FLiRT આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ અનુમાનો લગાવામાં આવી રહ્યા છે. જેમાં PBI ફેક્ટ ચેકે X પર લખ્યું, YouTube ચેનલ MediaTak પર એવો દાવો કરાયો છે કે ભારતમાં 21 દિવસનું લોકડાઉન લાગ્યું છે. શાળા-કોલેજો બંધ કરી દેવાઈ છે. આ દાવો ખોટો છે. કૃપા કરીને આવા ભયજનક ન્યૂઝથી સાવધાન રહો.

