IMG 1311

*14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન*

*14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન*

રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન

રાજ્યનાં વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ અને બહેનો હાજર રહેશે

રાજ્યમાંથી 500થી વધુ લક્ઝરી બસો, 1,000થી વધુ ગાડીઓમાં લાખો રાજપૂતો પહોંચશે