train 4

100 લોકોનું સુરક્ષિત ઇવેક્યુએશન – કોઈ જાનહાનિ નહીં

બોડકદેવના શિવાલિક હાઈ સ્ટ્રીટમાં રિયલ એસ્ટેટ ઓફિસમાં આગ, ફાયર વિભાગે ફોર્સ વેન્ટિલેશનથી ધુમાડો બહાર કાઢાય

16 ફાયર વાહનો અને 72 સ્ટાફની કામગીરી, ફાયર સિસ્ટમ કાર્યરત હોવાને કારણે મોટું નુકસાન ટળ્યું

અમદાવાદ 12, ફેબ્રુઆરી: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં Shivalik High Street ખાતે 12 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 14:36 કલાકે આગની ઘટના નોંધાઈ હતી. આ આગ ચોથા ફ્લોર પર આવેલી 406 નંબરની રિયલ એસ્ટેટ ઓફિસમાં લાગી હતી. ઓફિસના ફર્નિચરમાં આગ લાગતા સ્થળ પર ભારે ધુમાડો ફેલાયો હત

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ધુમાડો વધુ ફેલાઈ જતાં ફાયર ફાઇટરોએ ફોર્સ વેન્ટિલેશન કરી અંદર ભરાયેલો ધુમાડો