Screenshot 20240802 1857552 1024x743

સોનુ પહેરી રિલ્સ બનાવવી ભારે પડી

સોનુ પહેરી રિલ્સ બનાવવી ભારે પડી

 

અમદાવાદના નબીરાને સોનુ પહેરી રિલ્સ બનાવવી ભારે પડી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્કોર્પિયો કાર અને સોનાના ઘરેણા પહેરી રિલ્સ બનાવી હતી. આ રિલ્સ જોઈને ચાર જેટલા લોકોએ યુવક પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાડી તેની રેકી કરી અપહરણ કર્યુ હતું. એટલું જ નહિ યુવરાજસિંહને બેભાન કરવા માટે નશાકારક ઇન્જેક્શન પણ આપ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.