સુરત બ્રેક
રાજ્ય પોલીસવડા એ ફરજમા બેદરકારી બદલ કામરેજ પી.આઈ.ને કર્યા સસ્પેન્ડ…..
કામરેજ ના અંતરોલી ખાતે સ્ટેટ વિજિલન્સ ની ટીમે એક કરોડ થી વધુ નું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું હતું
રાજ્ય પોલીસવડા એ કામરેજ પી.આઈ. ઓ.કે જાડેજા ને કર્યાસસ્પેન્ડ …
કામરેજ પી.આઈ.ને સસ્પેડ કરાતા પોલીસબેડા માંફફડાટ…..

