IMG 1615 576x1024

વિશ્વ માટે રેડ એલર્ટ

દુનિયા માટે રેડ એલર્ટ, વિનાશ તરફ આગળ વધી રહી છે પૃથ્વી!

UNના રિપોર્ટ મુજબ વર્ષ 2014થી 2023 અત્યાર સુધીનો રેકોર્ડ સૌથી ગરમ દશક હતો. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન સંગઠન મુજબ આ 10 વર્ષોમાં ગરમીએ મહાસાગરોને પ્રભાવિત કર્યા છે. ગ્લેશિયર્સ પરથી રેકોર્ડ સ્તરે બરફ ઓગળ્યો છે. UNના વડા એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, કે આપણી પૃથ્વી ઝડપથી વિનાશ તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું, આ સમાચારને વિશ્વ માટે રેડ એલર્ટ તરીકે જોવા જોઈએ.