Screenshot 2024 06 27 11 38 34 95 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x710

વાલીઓ માટે રાહતના સમાચાર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત મળી નથી. પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય તેમને રાહત આપનારો છે. સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. હવે તમામ શાળાઓએ NCERT અથવા GCERT દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ નિયમનું પાલન તમામ શાળાઓએ કરવાનો રહેશે.