Screenshot 2024 05 01 17 52 22 15 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x806

વધુ મતદાન કરનાર ગામને મળશે ઇનામ

વધુ મતદાન કરનાર ગામને મળશે ઇનામ

લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરનાર ગામને ઇનામ મળશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના 11 ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે. પ્રથમ સાત નંબરે આવનાર ગામોને અલગ અલગ રાશિનું ઇનામ મળશે. સૌથી વધુ મતદાન કરનાર ગામને રુ.25 લાખ, બીજા ક્રમે આવનારને 20 લાખ રૂપિયા આપવામાં આવશે. ઇનામની રકમ ગામના સામુહિક વિકાસ કાર્ય પાછળ ખર્ચ કરવામાં આવશે. આ પ્રકારનું પ્રોત્સાહન સમગ્ર રાજ્યમાં આપવું જોઇએ.