અલાહાબાદ હાઈકોર્ટે ધાર્મિક સભાઓમાં ધર્મ પરિવર્તનના ચાલતા ખેલ ઉપર ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે કલમ 25માં ધર્મ પરિવર્તનની કોઈ જોગવાઈ નથી. દેશમાં SC/ST અને આર્થિક રીતે નબળા લોકોનું મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું છે. જો ધાર્મિક સભાઓમાં લોકોને પૈસાની લાલચ આપીને આવું ચાલુ રહેશે તો એક દિવસ ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે. ધર્મ પરિવર્તન કરતી સભાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

