Screenshot 2024 06 05 12 53 03 40 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x792

દેશને નવા વડાપ્રધાન મળી ચુક્યા છે.

‘હું નરેન્દ્ર દામોદરદાસ….’ દેશને મળ્યા નવા PM

દેશને નવા વડાપ્રધાન મળી ચુક્યા છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ અપાવ્યા છે.