Screenshot 2024 04 22 15 28 30 44 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x788

તિરુપતિ મંદિર ટ્રસ્ટે 1161 કરોડ રૂપિયાની FD કરી.

તિરુપતિ મંદિર ટ્રસ્ટે 1161 કરોડ રૂપિયાની FD કરી

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિર ટ્રસ્ટે આ વર્ષે 1,161 કરોડ રૂપિયાની FD કરી છે. આ FD સાથે, ટ્રસ્ટની ફિક્સ ડિપોઝિટની રકમ 13,287 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ટ્રસ્ટ પાસે 18,817 કરોડ રૂપિયાની રોકડ છે. આ વિશ્વનું સૌથી ધનિક મંદિર ટ્રસ્ટ છે. જે વિવિધ સ્થળોએ 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 મિલકતો ધરાવે છે.