Screenshot 2024 07 08 13 20 36 72 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x770

ડેન્ગ્યુના મચ્છર કેટલા દિવસ જીવે છે?

જુલાઈથી ઓક્ટોબર દરમિયાન ચોમાસાની ઋતુમાં મચ્છરોની ઉત્પત્તિ મોટી સંખ્યામાં થાય છે. ડેન્ગ્યુના મચ્છર સામાન્ય મચ્છરોથી તદ્દન અલગ હોય છે. કરડ્યા પછી તરત જ લક્ષણો દેખાતા નથી. ડેન્ગ્યુ મચ્છરનું આયુષ્ય લગભગ 3 અઠવાડિયા જેટલું હોય છે. આ મચ્છરો ઉનાળામાં જીવી શકે છે, પરંતુ શિયાળાની ઋતુમાં ટકી શકતા નથી. ડેન્ગ્યુનો મચ્છર મનુષ્યને ત્રણ ડંખ પછી ઈંડા મૂકે છે. ડેન્ગ્યુથી બચવા માટે તમારી આજુબાજુ સ્વચ્છતા રાખો.