IMG 3659 Copy

ગેનીબેન ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

ગેનીબેન ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

બનાસકાંઠાના વાવ તાલુકાના ધારાસભ્ય કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે. હવે તેઓ પોતાના આ પદ પરથી રાજીનામું આપશે. કોંગ્રેસ હાઈકમાન્ડ તેઓને મહત્વની જવાબદારી સોંપશે. આ વખતે બનાસકાંઠાની લોકસભા સીટ પર ગેનીબેન ઠાકોર જીત્યા છે. હવે તેઓ સાંસદ બની ગયા છે. તેથી 13 જૂનના દિવસે વિધાનસભાના અધ્યક્ષને તેઓ રાજીનામું આપશે. હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે.