IMG 1188 Copy

ગુજરાતવાસીઓ હજુ શેકાવા માટે તૈયાર રહેજો, નવી આગાહી

ગુજરાતવાસીઓ હજુ શેકાવા માટે તૈયાર રહેજો, નવી આગાહી

હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં હજી 2 દિવસ ભયાનક ગરમી પડશે. રાજ્યમાં 18થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન 43 થી 45 ડિગ્રી તાપમાન રહી શકે છે. આવી સ્થિતિમાં તમે તમારું અને તમારા પરિવાર સહિત આસપાસના લોકોનું ધ્યાન રાખજો. પાણી પીતા રહેજો. વગર કામે બહાર જવાનું ટાળજો.