Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

*ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા 5 MLA આવતીકાલે લેશે શપથ*

*ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા 5 MLA આવતીકાલે લેશે શપથ*

વિધાનસભાના અધ્યક્ષ લેવડાવશે શપથ

હાલ મંત્રીમંડળના વિસ્તરણ પર મૂકાયું પૂર્ણવિરામ

શપથ બાદ પણ મંત્રીપદ માટે જોવી પડશે રાહ

*નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો ધારાસભ્ય પદના શપથ લેશે*

વિજાપુર- સી.જે ચાવડા
પોરબંદર- અર્જુન મોઢવાડિયા
ખંભાત – ચિરાગ પટેલ
માણાવદર – અરવિંદ લાડાણી
વાઘોડીયા – ધર્મેન્દ્રસિંહ