99951641 Fecd 4004 9d77 Fad0e05eb7b6

*ક્ષત્રિય સમાજ અને ભાજપનાં આગેવાનો વચ્ચે બેઠક*

*બ્રેકિંગ ન્યુઝ*

*રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ થાય તેવી વધી ગઈ સંભાવના*

*અમદાવાદમાં ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની મળેલી બેઠક નિષ્ફળ*

*રૂપાલા ની ઉમેદવારી રદ કરવાની માંગણી ઉપર ક્ષત્રિય સમાજ અડગ*

*રૂપાલા ની ઉમેદવારી રદ કરવા સિવાય બીજો કોઈ મુદ્દો ન હોવાની વાત સ્પષ્ટ*

*રૂપાલા ના મુદ્દે ક્ષત્રીય સમાજના તમામ સંગઠનો વધુ મજબૂત થયા*

*ક્ષત્રિય સમાજ અને ભાજપનાં આગેવાનો વચ્ચે બેઠક*
*પરશોતમ રુપાલા ની ટિકિટ રદ્દ કરવાની માંગણી પર ક્ષત્રિય સમાજ અડગ ક્ષત્રિય સમાજે ભાજપના સમાધાન ની ફોર્મુલા ફગાવી*