IMG 1311

ક્ષત્રિય અપમાનનો મામલો

ક્ષત્રિય અપમાનનો મામલો

નરોડામાં ક્ષત્રિયો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા

મોદી પરિવાર મારો પરિવાર સભામાં હોબાળો

અમદાવાદ પૂર્વના ઉમેદવાર માટેનો હતો કાર્યક્રમ

ક્ષત્રિયોના વિરોધને પગલેસભા રદ કરવાની ફરજ પડી