157c3914 0152 45bf Bfb5 C4152506944a 1024x576

*કુમકુમ મંદિર ખાતે રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલાના આત્માને શાંતિ માટે સંતો – હરિભક્તો દ્વારા ધૂન – પ્રાર્થના કરવામાં આવી.*

*કુમકુમ મંદિર ખાતે રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલાના આત્માને શાંતિ માટે સંતો – હરિભક્તો દ્વારા ધૂન – પ્રાર્થના કરવામાં આવી.*

2901336f 737a 49b2 9975 97da7b2f6d29 300x150

તા. ર૬ મેના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર અમદાવાદ ખાતે રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા આત્માઓને શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની મૂર્તિમાં રાખીને દિવ્ય સુખ શાંતિ આપે અને તેમના પરીવાર જનોને ધીરજ આપે તેવા હેતુથી કુમકુમ મંદિરના સંતો – ભક્તોએ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરીને પ્રાર્થના કરી હતી.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮