IMG 1256

એલ્વિશ યાદવે તેનો ગુનો કબૂલ્યો

એલ્વિશ યાદવે તેનો ગુનો કબૂલ્યો

નોઈડા પોલીસની કસ્ટડીમાં રહેલા યુટ્યુબર એલ્વિશ યાદવે પૂછપરછ દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. મળતી માહિતી મુજબ પોલીસ પૂછપરછ દરમિયાન એલ્વિશે કબૂલ્યું છે કે તે પાર્ટી માટે સાપ અને સાપના ઝેરનો ઓર્ડર આપતો હતો. તેણે કબૂલ્યું છે કે તે અલગ-અલગ રેવ પાર્ટીઓમાં સામેલ હતો. નોઈડા પોલીસે NDPS એક્ટ હેઠળ એલ્વિશ યાદવની ધરપકડ કરી છે.