IMG 3338

અલવિદા લેજેન્ડ રામોજી રાવ

અલવિદા લેજેન્ડ રામોજી રાવ

દેશના દિગ્ગજ મીડિયા લેજેન્ડ રામોજી રાવને અંતિમ વિદાય આપવામાં આવી છે. રામોજી રાવનું પાર્થિવ શરીર પંચતત્વમાં વિલિન થઈ ગયું છે. તેમના પુત્ર કિરણ પ્રભાકરે મુખાગ્નિ આપી. રામોજી રાવે 87 વર્ષની વયે ગત શનિવારે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને વિદાય આપવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા. અંતિમ યાત્રામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, TDP વડા ચંદ્રબાબુ નાયડુ સહિત અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.