અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા મા પોલીસ ની પ્રશન્સનીય કામગીરી
એ એસપી કેશવાલા ની આગેવાની મા જિલ્લા ના વિવિધ પોલીસ સ્ટેશનો ની પોલીસ ટિમો બનાવી ચાંદ ટેકરી વિસ્તાર મા કોમ્બિંગ કરાયું
આગામી બકરી ઈદ ના તહેવાર ને અનુલક્ષી ને કુરબાની આપવાના હેતુ માટે ગોંધી રાખવામાં આવેલા 50 થી વધુ મૂંગા પશુઓને બચાવી લેવાયા
બચાવી લેવામાં આવેલા પશુઓની પોલીસ દ્વારા હાલ ગણતરી ચાલી રહી છે
પોલીસે મૂંગા પશુઓને ઇડર પાંજરાપોળ મા મોકલી આપવા તજવીજ હાથ ધરી

