Screenshot 2024 05 02 18 22 16 82 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1 1024x779

અમિત શાહની મોટી જાહેરાત.

આજે છોટાઉદેપુરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી. તેમણે ભાજપના ઉમેદવાર અંગે જણાવ્યું કે, તમે જશુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં મોદીને PM બનાવવાનું કામ કરશે. અનામત મામલે કહ્યું કે, હમણાં રાહુલબાબા એન્ડ કંપની કહે છે કે, મોદી PM બનશે તો અનામત જતી રહેશે. શાહે ગેરેંટી આપી કે, જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર નથી. આ અધિકાર SC, ST, OBC ભાઈનો છે.